Thursday, April 25, 2024
HomeGujaratમોરબીમાં ત્રાજપર ચોકડી નજીક વર્લી ફિચરનો જુગાર રમતા એક પકડાયો

મોરબીમાં ત્રાજપર ચોકડી નજીક વર્લી ફિચરનો જુગાર રમતા એક પકડાયો

મળતી માહિતી મુજબ ગઈકાલે તા. ૬ના રોજ મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ત્રાજપર ચોકડી નજીક જાહેરમાં વર્લી ફિચરના આંકડા લખી જુગાર રમતા પ્રવીણભાઇ ઝવેરચંદભાઇ મહેતા (રહે.ગ્રીનચોક, દફતરી શેરી) વાળાને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપી પાસેથી રોકડ રૂ. ૩,૫૩૦/- તથા મોબાઇલ ફોન (કિં.રૂ.૫૦૦/-) મળી કુલ કિં.રૂ. ૪,૦૩૦નો મુદામાલ જપ્ત કરી આરોપી પ્રવીણભાઈ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!