Thursday, April 25, 2024
HomeGujaratમાળીયા (મી.)નાં મોટા દહીંસરા ગામે જાહેરમાં વર્લી ફિચરનો જુગાર રમતા એક ઝડપાયો

માળીયા (મી.)નાં મોટા દહીંસરા ગામે જાહેરમાં વર્લી ફિચરનો જુગાર રમતા એક ઝડપાયો

મળતી માહિતી મુજબ ગઈકાલે તા. ૧૨ના રોજ માળીયા (મી.) પોલીસે બાતમીના આધારે દરોડો પાડી મોટા દહીંસરા ગામે આવેલ વિવેકનંદનગરની બાજુમાં કોળીવાસ પાસે ખુલ્લી જગ્યામાં જાહેરમાં બચુભાઇ તરશીભાઇ જોષી (ઉ.વ.૮૪)ને વર્લી ફિચરનો જુગાર રમતાં પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડ રૂ. ૫૦૦/- જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આરોપી બચુભાઈની અટકાયત કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!