Thursday, March 28, 2024
HomeGujaratમાળીયા(મી.) તાલુકાનાં કુંભારિયા ગામેથી વર્લી ફિચરનો જુગાર રમતા એક ઝડપાયો

માળીયા(મી.) તાલુકાનાં કુંભારિયા ગામેથી વર્લી ફિચરનો જુગાર રમતા એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૩૦નાં રોજ માળિયા(મી.) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન કુંભારિયા ગામે મંદિરના ચોરા પાસે જાહેરમાં બોલપેન તથા ડાયરી વડે પૈસાની હારજીતનો વર્લી ફીચરનો જુગાર રમી રમાડતા રણછોડભાઈ ઉર્ફે પદીયો લખમણભાઈ બાબરિયા(ઉ.વ.૫૮, રહે કુંભારીયા તા. માળિયા) વાળાને રોકડ રકમ રૂ.૧૨૫૦/- સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!