Friday, April 26, 2024
HomeGujaratમોરબીના લખધીરપુર રોડ નજીકથી બાઈક પર દેશી દારૂની હેરાફેરી કરતાં એક ઝડપાયો

મોરબીના લખધીરપુર રોડ નજીકથી બાઈક પર દેશી દારૂની હેરાફેરી કરતાં એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન મોરબીના લખધીરપુર રોડ નજીકથી પસાર થતું એકટીવા શંકાસ્પદ જણાતા તેને રોકી તલાસી લેતા તેમાંથી દેશી દારુ લીટર ૮ કિં. રૂ.૧૬૦ મળી આવતા દેશી દારૂ, મોબાઈલ, રોકડ રકમ અને એકટીવા કબજે કરી કુલ મુદામાલ કિં. રૂ.૧૩,૭૬૦/- સાથે એકટીવા ચાલક અનુજભાઈ છેદાલાલ ઠાકોરને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે આરોપી અન્ય એક આરોપી મહેશભાઈ જીવણભાઈ ભરવાડનું નામ ખુલતા પોલીસે તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!