Wednesday, January 1, 2025
HomeGujaratમોરબીમાં બાવળની કાંટમાં છુપાવેલ વિદેશી દારૂના ૧૦નંગ ચપલા સાથે એક પકડાયો

મોરબીમાં બાવળની કાંટમાં છુપાવેલ વિદેશી દારૂના ૧૦નંગ ચપલા સાથે એક પકડાયો

મોરબી એ ડિવિઝન પોલીસને મળેલ બાતમીને આધારે પંચાસર રોડ ઉપર આવેલ કેનાલ નજીક દરોડો પાડતા બાવળની કાંટમાં છુપાવેલ વિદેશી દારૂની બ્લેન્ડર પ્રાઇડ વ્હિસ્કીના ૧૮૦એમએલની ૧૦ બોટલ મળી આવી હતી ત્યારે આ સાથે આરોપી આદીલભાઈ મયુદીનભાઈ કુરૈશી ઉવ.૨૪ રહે.વીસીપરા મદીના સોસાયટી મોરબી મુળરહે. જૈનાબાદ જી.સુરેદ્રનગરની સ્થળ ઉપરથી અટક કરવામાં આવી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!