Sunday, May 19, 2024
HomeGujaratમોરબી તાલુકાના ભક્તિનગર ગામે ઓરડીમાંથી વિદેશી દારૂની ૩૬ બોટલ સાથે એક પકડાયો

મોરબી તાલુકાના ભક્તિનગર ગામે ઓરડીમાંથી વિદેશી દારૂની ૩૬ બોટલ સાથે એક પકડાયો

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન ભક્તિનગર ગામે આરોપી વિરાટસિંહ ભવાનસિંહ ઝાલાની ઓરડીમાં બાતમીને આધારે દરોડો કરતા ઓરડીમાંથી ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર રાખેલ અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-૩૬ કિં.રૂ.૧૨,૮૪૦/- નાં મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!