Sunday, October 6, 2024
HomeGujaratટંકારાના લજાઈ ગામે રહેણાંકમાંથી વિદેશી દારૂની ૪૫ બોટલ સાથે એક પકડાયો

ટંકારાના લજાઈ ગામે રહેણાંકમાંથી વિદેશી દારૂની ૪૫ બોટલ સાથે એક પકડાયો

ટંકારા પોલીસ ટીમે તાલુકાના લજાઈ ગામે આવેલ રહેણાંકમાં રેઇડ કરતા વિદેશી દારૂની ૪૫ નંગ બોટલ મળી આવી હતી, આ સાથે આરોપીની અટકાયત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસ ટીમને મળેલ બાતમીને આધારે ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલ રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૪૫ બોટલ કિ.રૂ.૨૭,૬૯૦/-નો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો, આ સાથે આરોપી જયરાજસિંહ ઉર્ફે જયપાલસિંહ અરવિંદસિંહ ઝાલા ઉવ.૨૭ રહે.લજાઇ ગામે ઝાલા પાટી તા.ટંકારાવાળાની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી છે. હાલ ટંકારા પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબ્જે લાઇ પકડાયેલ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!