Friday, April 19, 2024
HomeGujaratવાંકાનેરના પાંચદ્વારકા નજીક દારૂની બોટલ સાથે એક ઝડપાયો

વાંકાનેરના પાંચદ્વારકા નજીક દારૂની બોટલ સાથે એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પાંચદ્વારકા ગામના પાટિયા નજીકથી પસાર થતી રીક્ષા જીજે-૧૨ યુ-૪૧૩૬ ને રોકી તલાશી લેતા દારૂની બોટલ નંગ ૧ કિં. રૂ. ૫૨૦/- મળી આવતા પોલીસે રીક્ષા અને દારૂ સહીત રૂ. ૬૦,૫૨૦/- નો મુદામાલ જપ્ત કરી આરોપી મોહન ગાભાભાઈ ગોયલ (ઉ.વ.૪૦, રહે હાલ કણકોટ તા. વાંકાનેર મૂળ રાપર કચ્છ) વાળાને દબોચી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!