Friday, May 17, 2024
HomeGujaratમાળીયા(મી)ના કાજરડા રોડ ઉપરથી દેશી તમંચા સાથે એક ઝડપાયો

માળીયા(મી)ના કાજરડા રોડ ઉપરથી દેશી તમંચા સાથે એક ઝડપાયો

મળતી માહિતી અનુસાર માળીયા(મી) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે માળીયા(મી) કાજરડા રોડ ઉપર રલી વાંઢ પાસેથી આરોપી સલીમ સુભાનભાઇ કટીયા ઉવ.૩૦ રહે.માળીયા મી. નેશનલ હાઇવે રોડ વીશાલા હોટલની પાછળ તા.માળીયા મી. જી.મોરબી પાસેથી પેન્ટના નેફામાંથી દેશી હાથ બનાવટનો તમંચો કિ.રૂ.૫,૦૦૦/-મળી આવતા આરોપીની સ્થળ ઉપરથી અટક કરી દેશી હાથ બનાવટનો તમંચો કબ્જે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!