Wednesday, January 15, 2025
HomeGujaratહળવદ તાલુકાના ટિકર(રણ) ગામ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ સાથે એક ઝડપાયો

હળવદ તાલુકાના ટિકર(રણ) ગામ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ સાથે એક ઝડપાયો

હળવદ તાલુકાના ટિકર (રણ) ગામ તરફ જવાના રસ્તે કોઝવે પર થી પસાર થતા શખ્સ હબીબ ઉર્ફે બદીયો હાસમભાઈ ભટ્ટી (ઉ.વ.૩૦ રહે.ટિકર સંધિવાસ તા.હળવર જી.મોરબી) વાળાને અટકાવીને તલાશી લેતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ નંગ ૧ જેની કી. રૂ.૧૦,૦૦૦ મળી આવી હતી જેથી પોલીસે તેની પુછપરછ કરતા આ પિસ્તોલ તે નૂરસિંગ ઇકસિંગ આદિવાસી (હાલ રહે. લક્ષ્મી નગર તા.જી.મોરબી મુ.રહે જળઆંબલી, આંબલી ફળિયું તા.ટાંડા જી.ધાર મધ્યપ્રદેશ) વાળા પાસેથી લઈ આવ્યો હોવાની કબૂલાત આપી હતી જેથી હળવદ પોલીસે બન્ને શખ્સો વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી પિસ્તોલ આપનાર શખ્સ ની શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!