Tuesday, August 9, 2022
HomeGujaratવાંકાનેરનાં લક્ષ્મીપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી બિયરના ટીન સાથે એક પકડાયો

વાંકાનેરનાં લક્ષ્મીપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી બિયરના ટીન સાથે એક પકડાયો

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર શહેરમાં લક્ષ્મીપરામાં રહેતા ફીરોજભાઇ અયુબભાઇ પીપરવાડીયાએ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર વેચાણ કરવાના ઇરાદે બીયરના ટીન નંગ 5 અને બીયરની બોટલ નંગ 1 મળી કુલ કિં.રૂ. ૬૫૦નો મુદામાલ રાખેલ હતો.વાંકાનેર સીટી પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આરોપી ફિરોજ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!