Tuesday, September 17, 2024
HomeGujaratહળવદનાં રણછોડગઢ ગામ પાસેથી બીયરના ટીન સાથે એક ઝડપાયો

હળવદનાં રણછોડગઢ ગામ પાસેથી બીયરના ટીન સાથે એક ઝડપાયો

મોરબી જીલ્લામાં દેશી-વિદેશી દારૂનો વેપલો અને હેરાફેરી કરતા બુટલેગરો પર જીલ્લા પોલીસતંત્રએ ધોંસ બોલાવી છે. બુટલેગરો નિતનવા નુસ્ખા અપનાવી વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે હળવદ પોલીસની ટીમે રણછોડગઢ ગામ પાસેથી બીયરના ટીન સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, રણછોડગઢ ગામના પાટીયા પાસે એક શખ્સે વેચાણ કરવાના ઇરાદે પોતાના કબ્જામાં બીયરના ટીન છુપાડીને રાખેલ છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી આરોપીએ છુપાડેલ KINGFISHER કં૫નીના ૫૦૦ મીલી બીયરના રૂ.૧,૨૦૦/-ની કિંમતના ૧૦ ટીન પકડી પાડ્યા હતા. અને સ્થળ પરથી અજીતભાઇ હિરાભાઇ સીણોજીયા નામના ઈસમની અટકાયત કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!