Thursday, April 25, 2024
HomeGujaratવાંકાનેરમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂની બોટલો સાથે એક ઝડપાયો

વાંકાનેરમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂની બોટલો સાથે એક ઝડપાયો

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા.૨૬ ના રોજ વાંકાનેરના આંબેડકરનગરમાં હિતેષભાઇ કિશોરભાઇ ઝાલાએ ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર પરપ્રાંતીય બનાવટની ભારતીય ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૫ (કિં.રૂ.૧૫૦૦) પોતાના રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઇરાદે રાખી હતી. વાંકાનેર સીટી પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી આરોપી હિતેશની અટકાયત કરી છે .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!