Saturday, January 11, 2025
HomeGujaratમોરબીની વાવડી ચોકડી નજીકથી એકટીવા મોપેડમાં વિદેશી દારૂની ચાર બોટલ સાથે એક...

મોરબીની વાવડી ચોકડી નજીકથી એકટીવા મોપેડમાં વિદેશી દારૂની ચાર બોટલ સાથે એક પકડાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ વાહન ચેકીંગ કામગીરીમાં હોય તે દરમિયાન હોન્ડા એકટીવા રજી.નં. જીજે-૩૬-પી-૩૯૦૧ વાળા મોપેડની ડેકીમાંથી વિદેશી દારૂની ચાર બોટલ કિ.રૂ.૧૨૦૦/- સાથે આરોપી યુવરાજભાઇ વનરાજભાઇ સગર ઉવ.૨૯ રહે.મોરબી નાનીવાવડી સંતકબીર સોસાયટી મુળરહે.રામપરા તા.વઢવાણા જી.સુરેન્દ્રનગરવાળાને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે એકટીવા મોપેડ તથા વિદેશી દારૂની બોટલ સહિત કુલ રૂ.૫૧,૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!