Sunday, January 19, 2025
HomeGujaratમાળિયાના જુના ઘાટીલા ગામમાં છ બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

માળિયાના જુના ઘાટીલા ગામમાં છ બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

માળીયા તાલુકાના ઘાટીલા ગામે બગીચા પાસેથી પોલીસે વિદેશી દારૂની છ બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર માળીયા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઘાટીલા ગામના બગીચા પાસેથી સંજયભાઇ હીરાભાઇ સનુરાના કબ્જામાથી કન્ટ્રી કલ્બ ડીલક્ષ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ. ની શીલબંધ બોટલો નંગ-૦૬ કિ.રૂ. ૧૦,૮૦૦ મળી આવતા આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!