Saturday, July 27, 2024
HomeGujaratમોરબીના વીસીપરામાંથી બિયરના છ ટીન સાથે એક ઝડપાયો

મોરબીના વીસીપરામાંથી બિયરના છ ટીન સાથે એક ઝડપાયો

મોરબી પોલીસે દારૂ જુગાર ના હાટડાઓ પર સતત કાર્યવાહી કરી રહી છે ત્યારે મોરબીના વીસી પરા માંથી એક ઇસમને બીયરના ટીન સાથે ઝડપી પાડયો હતો.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબીના વીસી પરા માં ગુલાબનગર મેઈન રોડ પરથી આરોપી દાઉદ ઇબ્રાહીમભાઈ જામ ને પોલીસે કિંગ ફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયર ના ૬ ટીન જેની કિંમત રૂપિયા ૬૦૦ નો મુદ્દામાલ સાથે ધરપકડ કરી અને કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!