Wednesday, April 17, 2024
HomeGujaratવાંકાનેર શહેરમાં લક્ષ્મીપરા ચોકમાંથી દેશી દારૂનાં દસ બુંગીયા સાથે એક ઝડપાયો

વાંકાનેર શહેરમાં લક્ષ્મીપરા ચોકમાંથી દેશી દારૂનાં દસ બુંગીયા સાથે એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર શહેરમાં લક્ષ્મીપરા ચોકમાંથી બજાજ કંપનીનું બોક્સર મોટરસાયકલ રજી. નં.જીજે-૩-એસી-૮૩૪૭ (કિં.રૂ.૧૫૦૦૦/-) લઈને નીકળેલ ઘનશ્યામ ઉર્ફે ઘનો જીવરાજભાઇ પઢારીયા (ઉ.વ.૩૮, રહે ગાયત્રી મંદિર સામે,મફતીયાપરામાં, વાંકાનેર) વાળાને અટકાવી પોલીસે તલાસી લેતા તેના કબ્જામાંથી દેશી દારૂના બુંગીયા નંગ-૧૦ દેશી દારૂ લીટર-૪૫ (કિં.રૂ.૯૦૦/-) મળી આવતા મોટરસાયકલ સહિત કુલ કિં.રૂ.૧૫,૯૦૦/- નો મુદામાલ કબ્જે કરી વાંકાનેર સીટી પોલીસે આરોપી ઘના વિરુદ્ધ પ્રોહિબિશન કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!