Friday, April 19, 2024
HomeGujaratહળવદમાં ઈંગ્લીશ દારૂની બે બોટલો સાથે એક ઝડપાયો

હળવદમાં ઈંગ્લીશ દારૂની બે બોટલો સાથે એક ઝડપાયો

બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસે ગઈકાલે તા.૧૮ ના રોજ હળવદના જુના દેવળીયા મોતીનગર ચરાડવા ગામ તરફ જવાના રસ્તે પુલ પાસે જાહેરમા વિદેશી દારૂ સાથે નીકળેલા આરોપી સુનિલભાઇ બાબુભાઇ દેગામા (ઉં.વ.૩૩, રહે. ગામ જુના દેવળીયા, તા.હળવદ) ને ઈંગ્લીશ દારૂની મેકડોવેલ્સ-૦૧ સુપીરીયર વ્હીસ્કીની ૭૫૦ml ની શીલ બંધ બોટલ નંગ ૨ (કિં.રૂ. ૮૦૦/-) ના મુદામાલ સાથે ઝડપી લઈને આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!