Thursday, December 26, 2024
HomeGujaratરોટરી ક્લબ મોરબી દ્વારા ઓપન મોરબી ફરાળી વાનગી હરિફાઈનું આયોજન

રોટરી ક્લબ મોરબી દ્વારા ઓપન મોરબી ફરાળી વાનગી હરિફાઈનું આયોજન

હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. જેને લઈ હવે રસોઈઘરમાં ફરાળી વાનગી બનાવવાનું સહજ થઈ ગયું છે તેના અનુસંધાને ગત તારીખ 25/8/2023 ના રોજ રોટરી ક્લબ મોરબી દ્વારા ઓપન મોરબી ફરાળી વાનગી હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

રોટરી ક્લબ મોરબી દ્વારા યોજાયેલ ઓપન મોરબી ફરાળી વાનગી હરિફાઈમાં બે કેટેગરીમાં વાનગી હરિફાઈ રાખવામાં આવી હતી. જેમ કે, ફરાળી મીઠાઈ અને  રેગ્યુલર ફરાળી વાનગી. બંને કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યા હતા. નિર્ણાયક તરીકે colors ગુજરાતીના જાણીતા કુકિંગ એક્સપર્ટ ક્રિષ્નાબેન કોટેચાએ સેવા આપી હતી. નિર્ણાયક નિર્ણય લે તે સમય દરમિયાન મહિલાઓને ફૂડ ક્વિઝ રમાડવામાં આવી હતી. ક્રિષ્નાબેન કોટેચાએ મહિલાઓને ફરાળી વાનગી બનાવવામાં ઉપયોગી એવી ટિપ્સ પણ આપી હતી.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!