Thursday, April 25, 2024
HomeGujaratચોમાસા પૂર્વે ગ્રામ્ય માર્ગોના ચાલુ કામો પૂર્ણ કરવા અજય લોરીયા દ્વારા આદેશ

ચોમાસા પૂર્વે ગ્રામ્ય માર્ગોના ચાલુ કામો પૂર્ણ કરવા અજય લોરીયા દ્વારા આદેશ

બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા ગ્રામ્ય માર્ગોના ચાલુ કામો પૂર્ણ કરવા કાર્યપાલક ઈજનેર તેમજ બાંધકામ શાખાના અધિકારી સાથે મીટીંગ યોજી કામો પુરા કરવાની તાકીદ કરવામાં આવી.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા કાર્યપાલક ઈજનેર તેમજ બાંધકામ શાખાના અધિકારી સાથે તાકીદની મિટિંગ યોજવામાં આવી હતી અને આ મિટિંગમાં મોરબી જીલ્લાના માટેલ કોઝવેલ, રાપર ગામ રસ્તા, રંગપર-જીવાપર, હાઈવેથી ગુંગણ, હાઇવેથી સોખડા, રવાપર નદી, નવલખી હાઇવે, ખીરસરા, ગાળા વગેરે કામની ચર્ચા કરી તાત્કાલિક ચોમાસા પહેલા આ રસ્તાના કામો પુરા કરવાની તાકીદ કરવામાં આવી હતી. આથી ૨૪ કલાકમાં માટેલ માટેલ ધરાનાં પુલ સહિતનાં રિપેરિંગ કામો શરૂ કરી દેવામાં આવ્યા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!