Saturday, December 28, 2024
HomeGujaratમોરબી જીલ્લા રાજપૂત સમાજની સાધારણ સભા આગામી ૨૫ સપ્ટેમ્બરના રોજ યોજાશે

મોરબી જીલ્લા રાજપૂત સમાજની સાધારણ સભા આગામી ૨૫ સપ્ટેમ્બરના રોજ યોજાશે

મોરબી જીલ્લા રાજપૂત સમાજની સાધારણ સભાની મીટીંગ તા. ૨૫/૦૯/૨૦૨૪ ને બુધવારના રોજ યોજવામાં આવશે. જે સાધારણ સભામાં જુદા જુદા એજન્ડાની વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવશે જેમાં જિલ્લાના રાજપૂત સમાજના ભાઈઓને ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા રાજપૂત સમાજની સાધારણ સભાની મીટીંગ તા. ૨૫/૦૯/૨૦૨૪ ને બુધવારના રોજ સાંજે ૦૫:૩૦ કલાકે પંચમુખી હનુમાનજી મંદિર હોલ સામાકાંઠે મોરબી-ર ખાતે રાખવામાં આવી છે. જેમાં જુદા જુદા એજન્ડાની વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવશે. મોરબી જીલ્લામાં વસ્તા રાજપૂત સમાજના તમામ ભાઈઓને બહોળી સંખ્યામાં પધારવા મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમ પ્રમુખ મોરબી જિલ્લા રાજપૂત સમાજ પ્રમુખ દશરથસિંહ યુ.ઝાલા મોબાઇલ નં. 98252 28800 અને મહામંત્રી મહાવીરસિંહ એન. જાડેજા (વીરપરડા) મોબાઇલ નં. 98257 99971 દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!