Friday, March 29, 2024
HomeGujaratમોરબી ખાતે આગામી ત્રણ દિવસ આધાર કાર્ડમાં મોબાઇલ અપડેટ કરવા માટેનાં કેમ્પનું...

મોરબી ખાતે આગામી ત્રણ દિવસ આધાર કાર્ડમાં મોબાઇલ અપડેટ કરવા માટેનાં કેમ્પનું આયોજન

આધાર કાર્ડ તમામ ભારતીયો માટે જરૂરી દસ્તાવેજ છે. જો તમારા આધાર કાર્ડથી જોડાયેલ જૂનો ફોન નંબર બંધ થઇ જાઈ છે. તો તમારા માટે સમસ્યા થઈ શકે છે. પરંતુ લોકો આ સમસ્યાનો વધુ સામનો ન કરે તે માટે મોરબીનાં પોસ્ટ વીભાગ દ્વારા આધાર કાર્ડમાં મોબાઇલ અપડેટ કરવા માટેનાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

બ્રાન્ચ મેનેજર આઈપીપીબી એમડીજી-મોરબીના જણાવ્યા અનુસાર, આવતીકાલથી તા 22 ,23,24 ત્રણ દિવસ મોરબી મેઇન પોસ્ટ ઓફિસ ખાતે સમય સવારે 8-00 થી બપોરે 1-00 સુધી આધાર કાર્ડમાં મોબાઇલ અપડેટ કરવા માટેનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં કોઈ પણ ટોકન લીધાં વગર તુરંત આધાર કાર્ડમાં મોબાઇલ અપડેટ કરી અપાશે. તેમજ લીન્ક કરવા માટે ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ અને મોબાઇલ અને રૂપિયા 50 ફી સાથે રાખવાના રહે.શે આથી મોરબીની દરેક જાહેર જનતાને આ કેમ્પનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. મોરબીની જનતાને આધાર કાર્ડ લીન્ક કરવા માટે કોઈને પણ તકલીફનો પડેએ હેતુથી આ કેમ્પનું પોસ્ટ વીભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!