Wednesday, January 15, 2025
HomeGujaratઅખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા ક્ષત્રિય સમાજના લોકો માટે સ્નેહ મિલન...

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા ક્ષત્રિય સમાજના લોકો માટે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન

દિવાળી પછી આવતા નૂતન વર્ષમાં સાલ મુબારકની શુભકામનાઓ પાઠવાની પરંપરા આજે ય જળવાઇ રહી છે. ત્યારે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા ક્ષત્રિય સમાજના લોકો માટે મોરબી ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

અખિલ ગુજરાત રાજપૂત સંઘ દ્વારા જણાવ્યા અનુસાર, અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ મોરબી જીલ્લા દ્વારા વિક્રમ સંવત 2080ના નુતન વર્ષને આવકારવા અને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા તા. 14 નવેમ્બરના સાંજે 4:30 કલાકે રેમન પાર્ટી પ્લોટ, જીલ્લા સેવા સદન પાછળ, સામા કાંઠે, મોરબી-2 ખાતે સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી જીલ્લામાં વસતા તમામ રાજપુત ક્ષત્રિય સમાજના પરિવારો સ્નેહમિલનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સંઘના મહામંત્રી રાજવીરસિંહ સરવૈયા દ્વારા આમંત્રણ પઠાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!