Tuesday, April 23, 2024
HomeGujaratમોરબીના નીચી માંડલ ગામે પાણીના ટાંકામા ડુબી જતા પરીણિતાનું મોત

મોરબીના નીચી માંડલ ગામે પાણીના ટાંકામા ડુબી જતા પરીણિતાનું મોત

મોરબીના નીચી માંડલ ગામ ખાતેથી વધુ એક અકાળે મોતની ઘટના સામે આવી છે. જેમાં નીચી માંડલના કેરાવીટ સીરામીક કારખાનામા રહેતી તેજલબેન અજયભાઇ રાઠવા નામની પરણિત યુવતી ગઈકાલે સાંજના ચારેક વાગ્યાના અરસામા કેરાવીટ સીરામીક ખારખાનામા પાણીના ટાંકામા ડુબી જતા તેમના પતિ અજયભાઇ રાઠવા યુવતીને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડતા ફરાજ પરનાં હાજર ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી હતી અને સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!