Thursday, April 25, 2024
HomeGujaratહળવદના સાપકડા ગામે પરિણીતાને પેટનો દુખાવો ઉપડ્યા બાદ સારવાર દરમ્યાન મોત

હળવદના સાપકડા ગામે પરિણીતાને પેટનો દુખાવો ઉપડ્યા બાદ સારવાર દરમ્યાન મોત

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ છોટા ઉદેપુરના વતની અને હાલ હળવદના સાપકડા ગામની વાડીએ રહેતા રીનાબેન રમેશભાઈ રાઠવા (ઉ.વ.૨૨) નામની પરિણીતા બીમાર થતા સરા હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવેલ અને પેટમાં દુખાવો થતા હળવદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી જ્યાં સારવાર દરમ્યાન પરિણીતાનું મોત થયું હતું મૃતક મહિલાનો લગ્નગાળો ચાર માસનો હોવાનું જાણવા મળ્યું છે હળવદ પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!