Monday, November 25, 2024
HomeGujaratમોરબીમાં આલાપ સોસાયટીમાં આવેલ એપાર્ટમેન્ટમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું

મોરબીમાં આલાપ સોસાયટીમાં આવેલ એપાર્ટમેન્ટમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું

મોરબી આલાપ સોસાયટીની બાજુમાં સાયંટીફિક વાડી રોડ ઉપર આવેકે શ્રીરામ એપાર્ટમેન્ટ ત્રીજો માળે રહેતા મમતાબેન ચિરાગભાઈ શંકરભાઈ બાવરવા ઉવ.૩૦એ પોતાના ઘેર કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સારવાર માટે મમતાબેનના સસરા શંકરભાઈ અમરશીભાઈ બાવરવા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના ડોક્ટરે મમતાબેનને મૃત જાહેર કર્યા હતા. અકાળે મોતના બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોત રજી. કરી આપઘાત કરવા પાછળના કારણોની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!