Monday, November 18, 2024
HomeGujaratમોરબીમાં પરિણીતાએ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસેડાઇ

મોરબીમાં પરિણીતાએ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસેડાઇ

મોરબીના વિશીપરા વિસ્તારમાં રહેતા પરિણીતાએ કોઈપણ કારણોસર ઉંદર મારવાની દવા પી લેતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

વિશીપરા વિસ્તારમાં રહેતા હીરલબેન વિષ્ણુભાઇ ઓગણીયા નામના 24 વર્ષીય પરિણીતાએ પોતાના ધરે ઉદર મારવાની દવા પી લીધી હતી આ અંગે પરિવારજનોને જાણ થતા તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હાલ તેઓનું તબિયત સ્થિર હોવાનું જાહેર થયું છે . આ અંગે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ ને જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!