Wednesday, January 15, 2025
HomeGujaratહળવદમાં અજીતગઢ ગામે પરિણીતાએ ઝેરી દવા પી જતા સારવાર અર્થે ખસેડાઇ

હળવદમાં અજીતગઢ ગામે પરિણીતાએ ઝેરી દવા પી જતા સારવાર અર્થે ખસેડાઇ

આ બનાવની વિગત મુજબ હળવદ ના અજીતગઢ ગામ પાસે વાડીમાં રહેતા અને મજૂરી કામ કરતા ચંપાબેન રમેશભાઈ ઠાકોર (ઉ.વ.૨૬ રહે.હાલ.દિપુભાઈ આહીરની વાડી) વાળાએ ગત તા.૧૨/૬ ના રોજ કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલ એ ખસેડવામાં આવ્યા હતા જેમાં ભોગબનનાર નો લગ્ન ગાળો પાંચ વર્ષનો હોય જેથી કયા કારણોસર દવા પીધી સહિતના કારણો જાણવા એએસપી મોરબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!