Tuesday, April 30, 2024
HomeGujaratહળવદ રણકાંઠા વિસ્તારમાં હાડ થિજાવતી કાતિલ ઠંડી થી લોકો ત્રાહિમામ

હળવદ રણકાંઠા વિસ્તારમાં હાડ થિજાવતી કાતિલ ઠંડી થી લોકો ત્રાહિમામ

સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં એકાએક ધટાડો થતા હાડ થીજવતી ઠંડી નો ચમકારો જોવા મળ્યો છે.ગુજરાત ભરમાં ઠંડીના ચમકારાની આગાહી પગલે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે.સૌરાષ્ટ્ર કચ્છ માં સિવિયર કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે.આગામી 48 કલાક સિવિયર કોલ્ડ વેવની આગાહી કચ્છમાં ઠંડા અને સુકા પવન ફૂંકાશેરાજ્યમાં તાપમાનનો પારો ગગડશે 2 થી 4 ડિગ્રી તાપમાનનો પારો ગગડશે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે હળવદના રણકાંઠા વિસ્તારમાં કચ્છ નાના રણ માં ગત છેલ્લા બે દિવસથી કાતિલ ઠંડી પડતા અગરીયાઓના હાલ બેહાલ થઇ ગયા છે. બોકાસો બોલાવતી ઠંડીના કારણે હળવદ પંથકમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હાલ સમગ્ર હળવદ પંથકમાં ઠંડુગાર બની ગયું છે.સમી સાંજ થી શહેરના રાજમાર્ગો શેરી ગલીઓ સુમસાન બની જાય છે.શિયાળા એ અસલ મિજાજ બતાવાનુ શરૂ કરી દીધું છે.હળવદ ઠંડુગાર બનતા જનજીવન ખુબ જ પ્રભાવિત થયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!