Wednesday, October 30, 2024
HomeGujaratમોરબીના ગાંધીચોક નજીક ચકલા-પોપટનો જુગાર રમાડી રહેલ શખ્સની અટકાયત

મોરબીના ગાંધીચોક નજીક ચકલા-પોપટનો જુગાર રમાડી રહેલ શખ્સની અટકાયત

મોરબીના ગાંધીચોક નજીક પાલિકાના દરવાજા પાસે જાહેરમાં પૈસાની હારજીતનો ચકલા-પોપટનો જુગાર રમાડી રહેલા એક ઇસમને સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ગાંધીચોક નજીક નગરપાલિકાના ગેટ પાસે પૈસાની હારજીતનો નસીબ આધારીત ચકલા-પોપટનો જુગાર રમાડી રહેલા મોસીનભાઈ રહીમભાઈ દલ ઉવ.૨૯ રહે.વાવડી રોડ ક્રિષ્નાપાર્ક મોરબીવાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે પકડાયેલ આરોપી પાસેથી ચકલા-પોપટના જુગાર રમવાના સાહિત્ય તથા રોકડા રૂ.૩૯૦/- કબ્જે કરી તેની સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!