Friday, December 6, 2024
HomeNewsTankaraપેટમાં દુખાવો ઊપડતાં દાખલ થયેલી કુંવારી યુવતીએ મૃત બાળકને જન્મ આપ્યો

પેટમાં દુખાવો ઊપડતાં દાખલ થયેલી કુંવારી યુવતીએ મૃત બાળકને જન્મ આપ્યો

યુવતી તેના પ્રેમની નિશાનીને જીવિત રાખવા માંગતી હતી પણ કુદરત ને મંજૂરના હોય

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના વિરપર ગામની કુંવારી યુવતી (ઉ.વ. 20)ને ગઈકાલે પેટમાં દુઃખાવો ઉપડતા તેને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યાં તેને મૃત બાળકને જન્મ આપતા ચકચાર મચી ગઈ છે. આ યુવતી ઘરેથી ભાગી જઈને રાજકોટમાં તેના પ્રેમી સાથે રહેતી હતી. અને હાલ તેના પરિવાર પાસે વિરપર આવી હતી. તેમજ યુવતી મૂળ દાહોદ પંથકની હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં ટંકારા પોલીસ બનાવની વધુ તપાસ કરી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!