Friday, December 6, 2024
HomeNewsTankaraટંકારા પોલીસ સ્ટેશનના પટાંગણમાં તાલુકાના નામાંકિત અગ્રણી ની ઉપસ્થિત મા વન મહોત્સવ...

ટંકારા પોલીસ સ્ટેશનના પટાંગણમાં તાલુકાના નામાંકિત અગ્રણી ની ઉપસ્થિત મા વન મહોત્સવ ઉજવાયો

વૃક્ષો વાવી તેના જતન માટે લિધા શપથ પર્યાવરણ પ્રત્યે લોકો મા જાગૃતિ આવે માટે ઉતમ પ્રયાસ

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસ મથક પાસે પરેડ ગ્રાઉન્ડ ની બાજુ મા વનમહોત્સવ નિમીતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ટંકારા થાણા અધિકારી બી ડી પરમાર સહિત ના પોલીસ જવાનો એ વુક્ષો નુ વાવેતર કર્યુ હતું સાથે શહેર ના નામાંકિત અગ્રણી દયાનંદ ગુરૂકુલ ના આચાર્ય રામદેવજી પાંજરાપોળ ટ્રસ્ટ ના રમેશભાઈ ગાંધી ટંકારા તાલુકા ના ભાજપ કોંગ્રેસ ના હોદેદારો કિરીટ અંદરપા ભુપત ગોધાણી દિનેશ વાધરિયા ખાનગી શાળા ના યોગેશ ધેટીયા વિજયભાઈ ભાડજા સહિત ના હાજર રહી વૃક્ષારોપણ ૨૦૨૦ ના કાર્યક્રમ યોજાયો હતો

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!