ફ્યુલ્સર પ્રતિ 2 રૂપિયા હતા તેમાંથી 1.81 પૈસા કરાયા : મોરબી સહિતના 19.40 લાખ ગ્રાહકો ને થશે 356 કોરોડનો ફાયદો
મોરબીના સીએમ વિજય રૂપાણી ના કાર્યક્રમ પૂર્વે જ હાજર પેટ્રોલિયમ મંત્રી સૌરભ પટેલ દ્વારા વીજળીના ભાવ ઘટડા કરવા જાહેરાત કરાઈ છે જેમાં રાજ્યના પેટ્રોલિયમ મંત્રી સૌરભ પટેલે વીજળીના ભાવ ઘટાડયા છે જેમાંમોરબી સીએમ કાર્યક્રમ ખાતે કરી જાહેરાત કરી અને જણાવ્યું હતું કે આઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર માસનના ત્રણ મહિનામાં ફ્યુલસર ચાર્જમાં 19 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે જેમાં બે રૂપિયા પ્રતિ મિનિટ ફ્યુલ્સર ચાર્જ હતો તેને એક રૂપિયા 81 પૈસા કરવામાં આવ્યો છે જેના લીધે 1.40 લાખ વીજધારકોને ત્રણ મહિનામાં 356 કરોડનો ફાયદો થવા જઈ રહ્યો છે ત્યારે કોલસા ગેસના ભાવ ઘટતા ભાવ ઘટાડવામાં આવ્યા છે જેનો સીધો લાભ ગુજરાત ની જનતાને આપવા સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે મોરબી ના ઉદ્યોગકારો સહિત 1 કરોડ 40 લાખ વીજ ગ્રાહકોને આ ફાયદો થશે સાથે જગૃહ વપરાશ થી લઈને ઉદ્યોગ સહિતના ગ્રાહકોને ફાયદો થવા જઈ રહ્યો છે.