મોરબી શહેરના ગેંડા સર્કલ નજીક જાહેરમાં તલવાર સાથે નીકળેલા શખ્સને પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી શહેરના ગેંડા સર્કલ પાસેથી મૂળ સુરેન્દ્રનગર પંથકના અને હાલ મોરબી રહેતા પીન્ટુભાઈ કમાભાઈ મેથાણીયા (ઉ.વ.૨૬)ને જાહેરમા તલવાર સાથે રાખી કોઈ ગુન્હો કરવાના ઈરાદે મળી આવતા પોલીસે શખ્સને ઝડપી લઈ આગળની કાર્યવાહી આદરી છે.