Thursday, December 26, 2024
HomeGujaratમોરબીમાં અપહરણના આરોપીની ઓળખ આપવા પોલીસની અપિલ

મોરબીમાં અપહરણના આરોપીની ઓળખ આપવા પોલીસની અપિલ

મોરબીની સગીરાનું અપહરણ કરી જનાર જામનગરના આરોપીની ઓળખ આપવા પોલીસે અપિલ કરી છે.

- Advertisement -
- Advertisement -

વર્ષ 2021માં મોરબીની સગીરાનું અપહરણ કરી આરોપી નિકુંજ ભગવાનજી સોરઠીયા (રહે.લોઠિયા તા.જી.જામનગર) નામનો શખ્સ ભાગી છૂટ્યો હતો આ અંગે જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આજદિન સુધી પરિવાર જનોને સગીરનો પતો ન મળતા પરિવારજનોએ હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ દાખલ કરાઈ હતી ત્યારબાદ પોલીસે આરોપીની ઓળખ અને ફોટો જાહેર કરી આરોપીની ભાળ મળે તો માહિતી આપવા અપીલ કરી છે. આરોપી અંગે કોઇ પણ શહેરીજનોને જાણ થાય તો મોરબી જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ નં.02822 243478 અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના ઇન્સ્પેકટર નં.97274 87777 અને 99797 97788 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!