Monday, December 23, 2024
HomeGujaratમોરબીના ખાનપર ગામે ઓરડીમાં ધમધમતું જુગારધામ પકડાયું: અડધો ડઝન જુગારીઓને પરચો બતાવતી...

મોરબીના ખાનપર ગામે ઓરડીમાં ધમધમતું જુગારધામ પકડાયું: અડધો ડઝન જુગારીઓને પરચો બતાવતી પોલીસ

મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાં નેસડા તરફ જવાને રસ્તે જુગારનો જમાવટ જામી હોવાની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી આ દરમિયાન ઓરડીમાં જુગાર રમતા અડધો ડઝન શખ્સોને પોલીસે પરચો આપ્યો હતો.જે તમામના કબજામાંથી પોલીસે પાંચ લાખ ઉપરાંતની રોકડ જપ્ત કરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીમાંથી દારૂના દુષણને નાબૂદ કરતા એસપીના માર્ગદર્શન હેઠળ બોલીસ સતર્ક બની છે આ દરમિયાન ખાનપર ગામેં વિનોદભાઇ ત્રિભોવનભાઇ પટેલની વાડીની ઓરડીમાં જુગારની મહેફિલમાં ત્રાટકી પોલીસે રોન કાઢતા આરોપી રવિભાઇ પ્રભુભાઇ પટેલ, ભાવેશભાઇ મગનભાઇ પટેલ, ધવલભાઇ ભીમજીભાઇ પટેલ, વિનોદભાઇ ત્રીભોવનભાઇ પટેલ, ચેતનભાઇ મનસુખભાઇ પટેલ, કલ્પેશભાઇ ગણેશભાઇ પટેલ સહિતના પતાપ્રેમીઓ પોલીસના હાથે પકડાયા હતા. જ્યારેતે તમામની તલાશી લેતા જુગારીઓના કબ્જામાંથી રોકડ રૂ .૫,૦૨,૦૦૦ નો મુદામાલ પકડાયો હતો. આથી પોલીસે તમામ શકુની શિષ્યો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!