Thursday, October 10, 2024
HomeGujaratહળવદમાંથી ચાર જુગારીઓને ઝડપી લેતી પોલીસ

હળવદમાંથી ચાર જુગારીઓને ઝડપી લેતી પોલીસ

હળવદના ભવાનીનગર ઢોરામા આવેલ હુસેની ચોકની બાજુમા રહેણાંક મકાનની બાજુમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ હળવદના ભવાનીનગર ઢોરામા આવેલ હુસેની ચોકની બાજુ લાલુભા દરબારના ઘરની બાજુમા ખુલ્લી જગ્યામાં જુગાર રમતા લાલુભા દિપુભા ઝાલા (ઉ.વ.૫૦), સવરચંદ ચરણદાસ તરખાણ (ઉ.વ.૫૦),હસમુખભાઇ ચંદુભાઇ પરમાર (ઉ.વ.૪૨) સાકીરભાઇ મહેરાદશાહ દિવાન (ઉ.વ.૨૮) વાળાને જુગાર રમતા ઝડપી લઈ હળવદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જુગારીઓ કબ્જામાંથી રોકડા રૂપીયા ૬૧૦૦ કબજે કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!