મોરબી તાલુકાના લીલાપર ગામે અમુક પત્તપ્રેમિઓ જાહેરમાં જુગાર રમતા હોય ત્યારે પોલીસ દ્વારા તેમના પર રેડ કરી તેમને પકડી પાડવામાં આવ્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર ગામે આવેલ શીતળા માતાના મંદિર પાસે જાહેરમાં અમુક પત્તા પ્રેમીઓ પત્તા રમતા હોય ત્યારે ત્યાં મોરબી તાલુકા પોલીસ ત્રાટકી હતી. ત્યારે પોલીસ દ્વારા તેમના નામ પૂછતા તેઓ
કીરણભાઈ ઉર્ફે બેબો નાગજીભાઈ દેગામા સુનીલભાઈ મગનભાઈ દેગામા ઉવ-૨૯ સોનલબેન રાજેશભાઈ આત્રેશા
રીટાબેન સંજયભાઈ પરેચા ઉવ-૩૦ રહે. વાળા મળી આવ્યા હતા ત્યારે તેમની પાસેથી રોકડા રૂ.૧૧,૮૦૦/- કબજે કરી તેમની અટક યાદ કરવામાં આવી હતી.