Thursday, December 26, 2024
HomeGujaratમોરબીના યમુનાનગરમાં જુગારની મહેફિલ માંડી બેઠેલ પાંચ મહિલા પોલીસ ઝપટે

મોરબીના યમુનાનગરમાં જુગારની મહેફિલ માંડી બેઠેલ પાંચ મહિલા પોલીસ ઝપટે

મોરબીના નવલખી રોડ ઉપર યમુનાનગર શેરી નં.૩ માં સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા અંજનાબેન ધવલભાઇ પ્રવિણભાઇ ચુડાસમા ઉવ.૩૫ રહે.વાવડી રોડ ગાયત્રીનગર શેરી નં.૧ મોરબી, ગીતાબેન રમેશભાઇ ધીરૂભાઇ ધરજીયા ઉવ.૩૫ રહે.નવલખી રોડ જલારામ એપાર્ટમેન્ટની પાછળ મોરબી, હંસાબેન સુરેશભાઇ હરખાભાઇ ઉઘરેજા ઉવ.૩૫ રહે.રફાળીયા મઢુલી પાસે તા.મોરબી, પુજાબેન અનીલભાઇ રસીકભાઇ ચૌહાણ ઉવ.૨૯ રહે.નવલખી રોડ રણછોડનગર મોરબી તથા રંજનબેન અમરશીભાઇ કાનજીભાઇ દેગામા ઉવ.૫૨ રહે.વીસીપરા કુલીનગર ૧ મોરબીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે, આ સાથે પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.૩,૬૦૦/-કબ્જે લઈ તમામ મહિલા આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!