Saturday, July 27, 2024
HomeGujaratમોરબીના બગથળા ગામે થયેલ ટ્રેકટરની ટ્રોલીની ચોરીનો ભેદ ઉકેલનાર પોલીસકર્મીઓનું બગથરા ખાતે...

મોરબીના બગથળા ગામે થયેલ ટ્રેકટરની ટ્રોલીની ચોરીનો ભેદ ઉકેલનાર પોલીસકર્મીઓનું બગથરા ખાતે સન્માન કરાયું

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બગથળા ગામે પારેવડી ચોકમાંથી ટ્રેકટરની ટ્રોલીની ચોરી થયા અંગેની ફરિયાદ નોંધાઈ હતી. જે બનાવ અંગે મોરબી તાલુકા પોલીસનાં સર્વેલન્સ સ્ટાફૅ અલગ અલગ ટીમો બનાવી ટ્રેકટરની ટ્રોલીની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. જે કામગીરી કરનાર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઇ કે.એ. વાળા તથા D સ્ટાફનાં ભગીરથભાઈ લોખીલનું બગથરા ખાતે ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અને તેમની કામગીરી બદલ પોલીસ કર્મીઓને સાલ ઓઢાળી બિરદાવવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!