Thursday, January 9, 2025
HomeGujaratઆવતીકાલે મોરબીના ૬૬ કેવી વજેપર સબ સ્ટેશનમાં વીજપ્રવાહ રહેશે બંધ

આવતીકાલે મોરબીના ૬૬ કેવી વજેપર સબ સ્ટેશનમાં વીજપ્રવાહ રહેશે બંધ

મોરબીના જુદા-જુદા વિસ્તારોમાં કાલે વીજકાપ ઝીંકવામાં આવ્યો છે. આવતીકાલે ૬૬ કેવી વજેપર સબ સ્ટેશનનું સમારકામ કરવાનું હોવાથી લાતી પ્લોટ ફીડર, હોસ્પિટલ, રાજનગર ફિડર તેમજ મૂનનગર ફિડરમાં વીજકાપ મુકવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

PGVCLનાં જણાવ્યા અનુસાર, આવતીકાલનાં રોજ ૬૬ કેવી વજેપર સબ સ્ટેશનમાંથી PGVCLના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતાલાતી પ્લોટ ફીડર, હોસ્પિટલ, રાજનગર ફિડર તેમજ મૂનનગર ફિડર તેમજ મૂનનગર ફિડર સવારે ૦૮:૦૦ વાગ્યાથી બપોરના ૦૪:૦૦ વાગ્યા સુધી ૬૬ કેવી સબ સ્ટેશનનું સમાર કામ કરવાનું હોવાથી બંધ રહેશે. જેમાં હદાણીની વાડી, પ્રમુખ સ્વામી પાર્ક ૧ અને ૨, અક્ષર પાર્ક, ઉમા રેસીડેન્સી, શ્યામ પાર્ક ૧ અને 4 ૨, રાધા કૃષ્ણ પાર્ક, પંચાસર રોડ, ન્યુ જનક નગર ૧ અને ર, ગીતા ઓઈલ મીલની બાજુનો વિસ્તાર, નિરવ પાર્ક, લાતી પ્લોટ વિસ્તાર, અયોધ્યા પુરી મેઈન રોડ વાવડી રોડ પરના વિસ્તાર જેવા કે રવિ પાર્ક, લોમજીવન, ભારતપરા, ભગવતીપરા, ખ્વાજા પેલેસ, ગણેશનગર, મીરા પાર્ક, મિલન પાર્ક, જનકનગર, સ્વાતી, રામ, નીરવ પાર્ક વગેરે તથા જોન્સ નગર, સાવસર પ્લોટ, અયોધ્યાપુરી રોડ, રામ ચોક, સિવિલ હોસ્પીટલ, જુના બસ સ્ટેન્ડ વાળો સરદાર રોડ, ટાઉન હોલ, તખ્તસિંહજી રોડ, શિવમ, સંજય, ત્રિમૂર્ત સોસાયટી રાજનગર સોસાયટી, ધર્મસિદ્ધી સોસાયટી, ધર્મ ભૂમિ સોસાયટી, શ્રીમદ રાજ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, નાની કેનાલ વાળો રોડ, પંચાસર રોડ પર આવેલ પંપિંગ હાઉસ, સતવારા એસ્ટેટ વાળો વિસ્તાર, નવા મુનનગર વિસ્તાર, સત્યમ હોલ, મુનનગર ચોકની આજુબાજુનો વિસ્તાર, લાતી પ્લોટ-૩,૪,૫,૬ નો અમુક વિસ્તાર, મફતિયાપરા વિસ્તાર, ટેલીફોન એક્સચેન્જ વાળો વિસ્તાર, ડીવાઈન પાર્ક, ઓમ પાર્ક, કિશન પાર્ક, ધર્મભૂમી સોસાયટી, મુનનગર ચોક, મુનનગર મેઈન રોડ, ચંદ્રેશનગર, ન્યુ ચંદ્રેશ નગર, સતનામ નગર, શ્રીજી પાર્ક, યદુનંદન ૧૯ અને ૨૨, સતવારા એસ્ટેટ, લાતી પ્લોટ ૨,૩ અને ૪ નો એરીયા વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. જે અંગે લોકોને નોંધ લેવા PGVCL દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!