મોરબીના મહેન્દ્રનગર શ્યામ પાર્ક સોસાયટીમાં રહેતી અંજલીબેન જયભાઇ કટેસીયા (ઉ.વ.૨૮) પ્રેગનેટ હોય જેની દવા ચાલુ હતી આ દરમિયાન ભૂલથી ઉંઘની દવા પી ગયા હતા જે અંગે બાદમાં જાણ થતાં પરિણીતાના પતિ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હોવાનું પોલિસ સમક્ષ જાહેર થયું છે.