Tuesday, April 23, 2024
HomeGujaratસીરામીકનાં વિવિધ પ્રશ્નો બાબતે રાજ્યના મુખ્યમંત્રીને રૂબરૂ મુલાકાત કરી રજૂઆત

સીરામીકનાં વિવિધ પ્રશ્નો બાબતે રાજ્યના મુખ્યમંત્રીને રૂબરૂ મુલાકાત કરી રજૂઆત

સીરામીક એસોસિયેશનનાં હોદ્દેદારોએ મોરબી માળીયાનાં ધારાસભ્યને સાથે રાખી મુખ્યમંત્રી વિજય રૂપાણીને સીરામીકનાં વિવિધ પ્રશ્નો બાબતે રજુઆત કરી હતી.

- Advertisement -
- Advertisement -

આજરોજ મોરબી સિરામીક એશોસીએસનના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા , નિલેશભાઈ જેતપરીયા તેમજ એફઆઇએના પ્રમુખ પ્રકાશભાઇ વરમોરા અને મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે રૂબરૂ મુલાકાત કરી મોરબી સિરામીકના વિવિધ પ્રશ્નો બાબતે રજુઆત કરવામાં આવી હતી. જેમાં કોલગેસ કેસ, રાજસ્થાનથી આવતા રો-મટીરીયલ્સ કેસ તેમજ અન્ય મુદ્દાઓ બાબતે રજુઆત કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!