મોરબીની દેવાંગી વ્યાસએ સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૪૨,૦૦૦ વિધાર્થીઓ અને સંલગ્ન કૉલેજોમાંથી કાયદાશાખા LL.Bમાં સમગ્ર યુનિવર્સિટીમાંમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.જે બદલ ત્રણ–ત્રણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતા ચોતરફ શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
મોરબીની દેવાંગી નરેશભાઈ વ્યાસ નામની વિધાર્થિનીએ સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૪૨,૦૦૦ વિધાર્થીઓ અને સંલગ્ન કૉલેજો માંથી કાયદાશાખા LL.B માં સમગ્ર યુનિવર્સિટીમાંમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.જે બદલ ત્રણ–ત્રણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. ગોલ્ડ મેડેલિસ્ટ જેવી સર્વોચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરીને કોલેજ શ્રી પ્રભાબેન પટેલ લો કોલેજ, સમગ્ર બ્રહ્મસમાજ,વ્યાસ પરિવારનું તેમજ વ્યાસ પરિવારનું નામ રોશન કર્યું છે જે બદલ તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.