ગુજરાત સરકાર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે તા.17 થી 20 માર્ચ દરમ્યાન રાજ્યકક્ષાનો કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના હર્મન શેઠ ગીટાર વાદનમાં રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
ગુજરાત સરકાર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે તા.17 થી 20 માર્ચ દરમ્યાન રાજ્યકક્ષાનો કલા મહાકુંભનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં 15 થી 20 વર્ષના ગ્રુપમાં હર્મન શેઠ ગીટાર વાદનમાં રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા થયો છે. હર્મન શેઠે મોરબી જિલ્લાનું ગૌરવ વધારતા મોરબીવાસીઓ અને મિત્ર વર્તુળ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.