Friday, October 18, 2024
HomeGujaratપોલીસ પરિવારનુ ગૌરવ:મોરબી પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઇની પુત્રીએ ધોરણ ૧૦ માં ૯૬.૬૩...

પોલીસ પરિવારનુ ગૌરવ:મોરબી પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઇની પુત્રીએ ધોરણ ૧૦ માં ૯૬.૬૩ પીઆર મેળવ્યા

એક પોલીસ કર્મચારી બદલી બઢતી અને બંદોબસ્ત કે લોકોની સુરક્ષા કરે છે પરંતુ આ બધા પડકારો વચ્ચે પોલીસ પરિવારની દીકરીએ ધોરણ ૧૦ ના પરિણામ માં સિદ્ધિ મેળવી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા કે.એમ.ભોચિયા ની લાડલી પુત્રી મહેક ખીમજીભાઈ ભોચીયા એ ઘરકામ કરવાની સાથે સાથે જામનગર ખાતે એ.કે.જોષી વિદ્યાલયમાં અભ્યાસ કરી ને ધોરણ ૧૦ ના પરિણામ માં ૯૬.૬૩ પીઆર મેળવી ને A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જેને લઇને સમગ્ર પોલીસ પરિવાર તરફથી શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.ત્યારે મોરબી તેમજ ગુજરાત ના અન્ય જિલ્લાઓમાં અને શહેરમાં ફરજ બજાવતાં પોલીસ પરિવાર માટે ઉત્તમ ઉદાહરણ મહેકે પૂરું પાડ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!