Saturday, December 28, 2024
HomeGujaratમોરબી ડીવાયએસપી તરીકે પ્રો.આઈપીએસ ભરૂચથી અતુલકુમાર બંસલની નિમણૂંક કરાઇ

મોરબી ડીવાયએસપી તરીકે પ્રો.આઈપીએસ ભરૂચથી અતુલકુમાર બંસલની નિમણૂંક કરાઇ

ગુજરાત કેડરમાં ફાળવેલ વર્ષ ૨૦૧૮ અને વર્ષ ૨૦૧૯ ની બેચના આઇ.પી.એસ અધિકારીઓની ફેઝ -૨ ની તાલીમ એસ.વી.પી.એન.પી.એ , હૈદરાબાદ ખાતે પૂર્ણ થતા રાજ્ય પોલીસ દળમાં ગુજરાતમાં પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. સાથે જ ડીવાયએસપી સહિત કેટલીક બદલીઓના પણ ગુજરાત સરકાર દ્વારા ઓર્ડર કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

રાજ્યમાં પ્રોબેશનલ આઇપીએસને પોસ્ટિંગ અપવામાં આવ્યા છે જેમાં મોરબી ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા રાધિકા ભારાઈની વડોદરા ખાતે મહિલા સેલમાં બદલી કરવામાં આવી છે આ ઉપરાંત મોરબી ડીવાયએસપી તરીકે પ્રો.આઈપીએસ ભરૂચથી અતુલકુમાર બંસલની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 6 પ્રોબેશનલ આઈપીએસને રાજ્ય પોલીસ દળ અલગ અલગ જગ્યા એ ફરજ સોંપવામાં આવી છે તથા પાંચ ડીવાએસપીની બદલી કરવામાં આવી હોવાનું સતાવાર રીતે જાહેર થયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!