Thursday, April 25, 2024
HomeGujaratહળવદ : ટીકર ગામ પાસેથી પસાર થતી માળીયા શાખા નહેરના સર્વિસ રોડ...

હળવદ : ટીકર ગામ પાસેથી પસાર થતી માળીયા શાખા નહેરના સર્વિસ રોડ પર ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા જાહેરનામું બહાર પડાયું

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના ટીકર ગામેથી પસાર થતી ટીકર નદીમાંથી રેતી ભરી મોટા વાહનો માળીયા શાખા નહેરની સા.૭૦.૦૦ કિ.મી. ૧૩૭.૯૩ કિ.મી. શાખા નહેરના રોડનો ઉપયોગ કરી ટીકર તરફ જતા હોવાથી નહેરના પાળાને નુકશાન થવાથી તેમજ ગંભીર અકસ્માત થવાની સંભાવના ને ધ્યાને લઈ મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ જે.બી.પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જાહેરનામા અનુસાર માળીયા શાખા નહેરનો સા.૭૦.૦૦ કિલોમીટર થી ૧૩૭.૯૩ કિલોમીટર આવેલ સર્વિસ રોડ ઉપર થી ભારે વાહનોના અવર-જવર પર તા.૦૩/૦૫/૨૦૨૧ સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ જાહેરનામા નો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!