Sunday, October 6, 2024
HomeGujaratરાજકોટ મોરબી રોડ પર મિતાણા નજીક ટ્રકે મોપેડ ને હડફેટે લેતા મોરબીની...

રાજકોટ મોરબી રોડ પર મિતાણા નજીક ટ્રકે મોપેડ ને હડફેટે લેતા મોરબીની આશાસ્પદ યુવતીનું મોત 

બનાવ અંગે મળતી વિગતો મુજબ મોરબીના રહેવાસી શુક્લા અંજલિ જેરામભાઈ (ઉવ.૨૭)રહે વિશિપરા શેરી નંબર ૫, રેલવે સ્ટેશન પાસે મોરબી વાળા બાઈક નંબર GJ 3 DJ 3723 વાળું લઈ કામ સબબ રાજકોટ જવા નીકળ્યા હતા ત્યારે ટંકારા તાલુકાના મિતાણા નજીક ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો અને ટ્રકના ટાયર નીચે આવી જતાં બાઈક ચાલક આશાસ્પદ યુવતીનું મોત નીપજ્યું હતું બનાવ અંગે 108 ને જાણ કરતા ઈએમટી રૂબિયાબેન અને પાઈલોટ મુકેશભાઈ તાત્કાલિક ધટના સ્થાને પહોચયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ મુત્યુ થતા મૃતદેહને ટંકારા સિવીલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને ટંકારા પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!