Friday, October 18, 2024
HomeGujaratમોરબીના આઈટીઆઈ સામેથી વિદેશી દારૂની એક બોટલ સાથે પ્રૌઢની અટક

મોરબીના આઈટીઆઈ સામેથી વિદેશી દારૂની એક બોટલ સાથે પ્રૌઢની અટક

મળતી માહિતી અનુસાર મોરબી હળવદ રોડ ઉપર આઈટીઆઈ કોલેજ સામેથી તાલુકા પોલીસે વિદેશી દારૂની પાસ પરમીટ કે આધાર વગર લઈ નીકળેલ એક નંગ બોટલ કિ.રૂ.૩૪૦/- સાથે ત્રિભોવનભાઇ પમાભાઇ રાઠોડ ઉવ-૫૮ રહે.વેગડવાવ ગામ તા-હળવદને ઝડપી લઈ પકડાયેલ આરોપી સામે તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!